ટેકનોલોજી માસ્ટર પ્રતિક સંઘવીનો વધુ એક રેકોર્ડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના ટેકનોલોજી માસ્ટર પ્રતિક સંઘવીએ એક એપ બનાવી છે. એપ સાંસદ મહુવા મોઇત્રાના બયાન અને કોરોના કાળમાંથી શીખ લઇ બનાવી છે. તેમાં ભારતના તમામ સાંસદોના નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ, ઘર એડ્રેસ, ઓફીસ એડ્રેસ, ફોન નંબર આ બધું વગર નેટે  મળે એવી સુવિધા ગોઠવી છે. જ્યારે ઓન લાઇન થતા જ જે તે સાંસદના નામ પર ક્લિક કરતા જ તેમની વધારાની માહિતીઓ મળી જાય છે. આમ આ એપ સાંસદો અમુક સમયે ગાયબ હોય છે એ માટે સીધો સંપર્ક થાય એ ઉદ્દેશથી બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

એપ બનાવતા જ ઘણા અખબાર અને ઇલે. મીડીયામાં પણ ઇન્ટરવ્યૂ થયેલ અને એ જોતાં મેજિક બુક ઓફ રેકર્ડ દ્વારા પ્રતિકનો સંપર્ક કરેલ અને રેકર્ડ રજીસ્ટર કરવા પહેલ કરેલ. આમ એપ ઓનલાઇન હોય તમામ માહિતી પ્રતિકે મોકલી આપેલ અને 1 માસ બાદ યોગ્ય લાગ્યે પ્રતિકનો નેશનલ રેકર્ડ તરીકે આ બાબત નો સમાવેશ કરેલ છે. અગાઉ પણ 100 વેબસાઈટ બનાવવા બદલ તેમજ ગણિત માં એક 4 બાય 8 ફૂટના ચાર્ટ બદલ પ્રતિકના નામે આં બન્ને રેકર્ડ રજીસ્ટર છે અને આં ત્રીજો નેશનલ રેકર્ડ પ્રતિકના નામે થયો છે.

Read About Weather here

પ્રતિકનું કહેવું છે કે, આપ સહુ પ્રિન્ટ તેમજ ઇલે. મીડીયાનો ખુબ ખુબ આભાર કે પહેલા તમે આ વાતને લિધી અને લોકો સમક્ષ મૂકી છે. આજ હજારો લોકો મને આં એપ ઓનલાઇન યુઝ કરતા દેખાય છે અને કોઈને પણ હજુ આં એપ જોઈએ તો મારી વેબસાઇટ પરથી મળી જાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here