જો દિવાળીની ભેટ સ્વીકારાશે તો રૂશ્વતનો ગુન્હો નોંધાશે, એસીબીની ચિમકી

જો દિવાળીની ભેટ સ્વીકારાશે તો રૂશ્વતનો ગુન્હો નોંધાશે, એસીબીની ચિમકી
જો દિવાળીની ભેટ સ્વીકારાશે તો રૂશ્વતનો ગુન્હો નોંધાશે, એસીબીની ચિમકી

જો આવી ભેટો લેવાશે તો કાનુની પગલાને ચેતવણી

ગુજરાત એસીબીએ દિવાળી પર ભેટ-શોદાગો સ્વીકારવા સામે અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને ચેતવણી આપી છે. એસીબીએ જાહેર કર્યુ છે કે, દિવાળીની ભેટ લેવી એ પણ લાંચ સ્વીકારવાનો એક પ્રકાર છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કોઇ અધિકારી કે સરકારી કર્મચારી આવી રીતે ભેટ સ્વીકારતા પકડાશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશેઅને પગલા લેવામાં આવશે. એસીબીએ એક નિવેદનમાં તેના અધિકારીઓને દિવાળી પર આવા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર વધુ નજર રાખવા આદેશ આપ્યો છે.

એસીબી જણાવે છે કે, કોર્પોરેટ ગૃહો અને મોટા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ દ્વારા ધંધાકીય હિત ખાતર સરકારી કર્મચારીઓને ભેટ-શોગાદો આપવામાં આવે છે. પણ દિવાળી ભેટ લેવી એ પણ ભ્રષ્ટાચાર છે અને લાંચ લેવા બરાબર છે.

Read About Weather here

મોંઘીદાટ ભેટ શોગાદો ચીજો લેવી, વાઉચર લેવા, વિદેશ પ્રવાસ કરવો, લકઝરી હોટેલમાં રહેવું એ બધુ રીસવત સમાન છે. એસીબી દ્વારા નજર રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here