ગાંધીધામ : બે અકસ્માત કરતાં કાર ઉપર પથ્થરમારો થયો, એક યુવતી ગંભીર રીતે ઘાયલ

ગાંધીધામ : બે અકસ્માત કરતાં કાર ઉપર પથ્થરમારો થયો, એક યુવતી ગંભીર રીતે ઘાયલ
ગાંધીધામ : બે અકસ્માત કરતાં કાર ઉપર પથ્થરમારો થયો, એક યુવતી ગંભીર રીતે ઘાયલ
અમદાવાદનો તથ્ય કાંડ હજુ તાજો જ છે ત્યારે હવે ગાંધીધામમાં પૈસાદાર બાપના પુત્રએ બેફામ કાર હંકારી એક સાથે બે અકસ્માત કર્યા હતા. આ બનાવમાં એક ૧૯ વર્ષીય યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત કરી નાસી રહેલા ચાલકને સૃથાનિક લોકોએ કારના કાચ પર પથૃથર મારી થોભવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે સૃથાનિકોના જણાવ્યા મુજબ કારચાલક સગીર હોય તેવું લાગી રહ્યું હતું. આ અંગે સૃથાનિકેાથી મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના બુાધવારે બપોરે ૩-૩૦ વાગ્યાની આસપાસ બની હતી, જેમાં એક કળા રંગની નંબર પ્લેટ વગરની કારના ચાલકે પ્રાથમ ટાગોર રોડ પર ગુરુકુળ -૩ રસ્તા પાસે પોતાના પિતા સાથે એક્ટિવા પર જઇ રહેલી ૧૯ વર્ષીય હષતા તહેલીયાણીને ટક્કર મારી હતી. જે બનાવમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત થતાં ચાલક ગભરાઈ ગયો હતો અને આગળ જઇ થોડા અંતરમા જ સુંદરપૂરી સામે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાદ પણ કાર ચાલક ફૂલ સ્પીડમાં ત્યાંથી ભાગી ગયો હતો. જેાથી સૃથાનિક માંથી કોઈએ તેનો પીછો કરી કારના કાચ પર પથૃથર મારી કાર થોભાવી હતી. સૃથાનિકોએ જણાવ્યુ હતું કે, ચાલક સગીરવયનો હોય તેવું લાગી રહ્યું હતું અને મોટા માથાનો પુત્ર હોય તેવી વાતો કરતો હતો. જે બાદ આ માર્ગ પર ટ્રાફિકજામ થઈ ગયું હતું અને મોટા માથાના માણસો આવી કાર ચાલક સગીરને ત્યાંથી પોલીસ આવે તે પહેલા જ લઈ ગયા હતા. આ અકસ્માતના બનાવ બાદ બંને ઘાયલોને જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here