કોરોનાના નવા 14.169 પોઝીટીવ કેસ નોંધાયા…!

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.169 કેસ નોંધાયા છે. જ્યારે 13.458 દર્દીઓ રિકવર થયા છે

Visit Saurashtra Kranti Homepage here

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.169 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 550 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.57.773 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 14.169 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.59.719 થઇ છે,

એક્ટિવ સંખ્યા 1.55.327 થઇ છે છેલ્લા 24 કલાકમાં 13.458 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.33.424 લોકોએ કોરોનાને મહાત આપી છે

Read About Weather here

દેશમાં સૌથી વધુ કેરળમાં 7722 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1338 કેસ,તામિલનાડુમાં 1039 કેસ, પશ્ચિમ બંગાળમાં 982 કેસ,મિઝોરમમાં 592 કેસ,આંધ્રપ્રદેશમાં 481 કેસ, કર્ણાટકમાં 381 કેસ, ઓરિસ્સામાં 365 કેસ, આસામમાં 322 કેસ, હિમાચલ પ્રદેશમાં 257 કેસ નોંધાયા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here