કેપ્સ્યુલમાં બંધ છે બે સ્પેસ એન્જીનીયર…!

કેપ્સ્યુલમાં બંધ છે બે સ્પેસ એન્જીનીયર…!
કેપ્સ્યુલમાં બંધ છે બે સ્પેસ એન્જીનીયર…!
નાસાના આઠ મહિના ચાલનારા એક એક્સપરિમેન્ટના ભાગરુપે તેઓ રશિયા ગયા છે . રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ આઠમા દિવસમાં પ્રવેશી ગયો છે.જોકે અમેરિકાના બે સ્પેસ એન્જિનિયર એવા છે જેમને યુધ્ધ શરુ થયુ તે અંગે કોઈ જાણકારી જ નથી.કારણકે તેઓ મોસ્કોમાં આવેલી એક કેપ્સ્યુલમાં બંધ છે. આ પ્રયોગ કરવા પાછળોનો હેતુ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં કયા પ્રકારનો અનુભવ કરે છે તે જાણવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ માટે બે અમેરિકન સ્પેસ એન્જિનિયર સહિત 6 લોકો મોસ્કોમાં એક કેપ્સ્યુલમાં બંધ છે.આ બંને અમેરિકન વિલિયમ બ્રાઉન અને એશલે કોવાલ્સ્કી સિવાય 3 રશિયન અને એક યુએઈ નાગરિક પણ કેપ્સ્યુલમાં છેતેઓ નવેમ્બર મહિનામાં તેમાં પ્રવેશ્યા હતા અને જુલાઈ મહિના સુધી તેમાં જ રહેવાના છે.તેઓ બહારની દુનિયા સાથે માત્ર ઈલેક્ટ્રોનિક લેટર્સ દ્વારા જ સંપર્કમાં રહી શકે છે.

Read About Weather here

આ લેટર્સ એક સુરક્ષિત સર્વર પર અપલોડ કરવામાં આવે છે. નાસા પણ આ મામલે મૌન છે અને યુધ્ધની સ્થિતિમાં એક્સપરિમેન્ટ ચાલુ રહેશે કે બંધ તે પણ નાસાએ હજી કહ્યુ નથી.જોકે અમેરિકન એન્જિનિયર બ્રાઉનના એક સાથીનુ કહેવુ છે કે, બ્રાઉનને આ યુધ્ધ શરુ થયુ છે તે અંગે જાણકારી હોવા અંગે શંકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here