કાર પલટી જતાં 10 વર્ષની બાળકીનું મોત

કાર પલટી જતાં 10 વર્ષની બાળકીનું મોત
કાર પલટી જતાં 10 વર્ષની બાળકીનું મોત
એક રાતનું ત્યાં રોકાણ કર્યા બાદ રવિવારે પોતાની કારમાં જામનગર પરત જવા નીકળ્યા હતા, કાર દ્વારકાના ચરકલા નજીક પહોંચી હતી ત્યારે આગળ જઇ રહેલી ટ્રકમાંથી એક પથ્થર ઉડીને કારના કાચ પર પડતાં કારચાલક હરેશભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. દ્વારકાના ચરકલા નજીક કાર પલટી ખાઇ જતાં ગંભીર રીતે ઘવાયેલી જામનગરની 10 વર્ષની બાળકીનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દ્વારકા દર્શન કરીને પરત જામનગર જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જામનગરની સત્યમ કોલોનીમાં આવેલા અવધ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઇ દેવાણંદભાઇ પીઠિયા અને તેનો પરિવાર શનિવારે દ્વારકા દર્શન કરવા ગયો હતો.અકસ્માતમાં હરેશભાઇની 10 વર્ષની પુત્રી તૃષાને ગંભીર ઇજા થતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં હરેશભાઇ, તેમના પત્ની મનિષાબેન, અન્ય એક પુત્રી અને એક પુત્રનો બચાવ થયો હતો. જ્યારે ઘરમાં તપાસ કરતા તમામ ચીજવસ્તુઓ વેરવિખેર દેખાઇ હતી.

Read About Weather here

કબાટ પણ ખુલ્લો હોય તેમાં તપાસ કરતા અંદર રાખેલા રોકડા રૂ.30 હજાર, સોનાની બૂટી તેમજ એક મોબાઇલ મળી કુલ 38 હજારની મતા ગાયબ હતી. ચોરી થઇ હોવાનું માલૂમ પડતા આસપાસ તપાસ કરી પૂછપરછ કરી હતી. અંતે આજી ડેમ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરનું પગેરું દબાવવા તપાસ શરૂ કરી છે.વહાલસોયી પુત્રી તૃષાનાં મોતથી પીઠિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.શહેરમાં ચોરીનો વધુ એક બનાવ કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બન્યો છે. અહીં શેરી-8માં રહેતા અતુલભાઇ પ્રભુદાસભાઇ ગોંડલિયા નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પરિવાર સાથે ગત તા.11ની બપોરે બે વાગ્યે મકાન બંધ કરી પ્રસંગમાં ગયા હતા. રાત્રીના સાડા અગિયાર વાગ્યે પ્રસંગમાંથી પરત ઘરે આવતા બંધ મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here