ડેમમાં નવા પાણી ઠાલવ્યા

ડેમમાં નવા પાણી ઠાલવ્યા
ડેમમાં નવા પાણી ઠાલવ્યા
જેમાં રાજકોટ જિલ્લાના આજી-૩માં દોઢ ફુટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી ૧૪.૯૦ થઇ છે, તો ન્યારી-૨માં ૨.૧૭ નવુ પાણી આવતા સપાટી ૨.૬૦ થઇ છે. સતત ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હળવો – ભારે વરસાદ પડી રહ્ના છે, ગઇકાલે જામેલા મેઘરાજાઍ રાજકોટ સહિત ૩ જિલ્લાના ૫ ડેમમાં ૦ા થી સવા બે ફુટ નવા પાણી ઠાલવી શુકન સાચવી લીધા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત મેઘરાજાઍ ફોફળ, આજી-૩, ન્યારી-૨, ખોડપીપર, મચ્છ-૧, ડેમી-૧, ઘોડાધ્રોઇ, બંગાવડી, ડેમી-૩, સસોઇ – પન્ના – ફુલઝર-૧, ડાઇમીણસાર – ઉંડ-૩, રંગમતી – રૂપારેલ – સસોઇ – વગડીયા – ગઢકી – શેડા ભાડથરી – વેરાડી-૧, કાબરકા – વેરાડી-૨, મણીસાર – વઢવાણ – ભોગાવો-૧ સહિતના ડેમોમાં ૦ા થી ૩ ઇંચ વરસાદ વરસાવ્યો હતો.

Read About Weather here

આ ઉપરાંત મોરબી જિલ્લાના બંગાવડીમાં ૧.૬૪ ફૂટ તથા દ્વારકાના વેરાડીમાં ૧.૬૪ ફૂટ પાણી આવતા સપાટી ૬.૨૦ ફુટે પહોîચી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ – ભોગાવો-૧ (નાયકા) ડેમમાં ૦ા ફૂટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી ૭ા ફૂટ થઇ છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here