એક જ પરિવારની 3 મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી

એક જ પરિવારની 3 મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી
એક જ પરિવારની 3 મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી

પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો

મળતી માહિતી મુજબ, મુળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉવ.18), માતા નૂરજહાબાનું નુરમામદ શેખ (ઉવ. 42), અને સાસુ નમબાનુ સરવણીયા (ઉવ. 63)એ એક સાથે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ રહેવા

ગયેલા મુસ્લિમ પરિવારની માતા-પુત્રી અને સાસુએ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કરતાં ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

Read About Weather here

આ અંગે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મુળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here