બર્થડે પાર્ટીનાં આયોજક અને કેટરર્સનાં સંચાલકની ધરપકડ

242
રાજકોટ
rajkot

પામ યુનિવર્સલનાં પાર્કિંગમાં પાર્ટીમાં ૧૫૦ માણસોનું જમણવાર કરતા ગુનો નોંધાયો

ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં બર્થડે પાર્ટીનું આયોજન કરતા કેટરર્સનાં સંચાલક સહિત બે શખ્સો સમે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં ૧૫૦ માણસોનું જમણવાર ચાલતું હોવાની હકીકત યુનિવર્સીટી પોલીસને મળતા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જતા ભાવેશ પ્રતાપભાઈ કંસારા નામના શખ્સે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હોય.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

તથા કેટરસના સંચાલક બીપીન અમૃતલાલ રાજાણીએ ૧૫૦ માણસોનાં જમણવારનું આયોજન કર્યું હોવાથી પોલીસે કોરોનાની મહામારીમાં માણસો ભેગા કર્યા હોવાનું ગુનો નોંધી બર્થડે પાર્ટીનાં આયોજક તથા કેટરર્સનાં સંચાલક સહિતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમુંબઇમાં મેઘ તાંડવ વચ્ચે ઇમારત ધરાશાયી : કુલ 11નાં મોત
Next articleઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રૂ. 45 હજારની માતાની ચોરી કરનાર ઝડપાયો