આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બંને વધૂ બાળકોની સાથે મંડપમાં બેઠી; વરે કહ્યું- પ્રેમ કર્યો છે તો આખી જિંદગી નિભાવીશ

છત્તીસગઢના કોંડાગાવમાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. એક યુવકે તેની બે પ્રેમિકાઓની સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

2.છેડતી કરી તો રોમિયોને ચંપલથી માર્યો, લાતો મારી;બેતુલમાં અશ્લીલ કમેન્ટ પર ભડકી મહિલા; પગ પકડીને માફી માગવી પડી

મધ્યપ્રદેશના બેતુલમાં બે રોમિયોએ એક મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરવી ભારે પડી ગયું.

3.વિદ્યાર્થિનીની ત્રણ વખત પથ્થર મારી હત્યા કરી, કહ્યું- મારવા માટે આવ્યો હતો

ગાંધીનગર (ગુજરાત)ના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી.

4.ઈન્દોરમાં પ્રેમીને અંતિમ કોલમાં કહ્યું- હું દુનિયા છોડી જઈ રહી છું; લગ્ન મુદ્દે વચ્ચે બન્ને ઝઘડો થયેલો

મધ્ય પ્રદેશના ઈન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમી રેલવે સ્ટેશન માસ્ટરના ઘરે ગળેફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે.

5.સલમાન ખાનની ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરીની પલકની એન્ટ્રી

સલમાન ખાન હાલમાં હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે

6.રણવીર સિંહ ‘જંગલ મેં મંગલ’ કરતો જોવા મળ્યો, બેયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરશે

અજય દેવગન, અક્ષય કુમાર તથા રજનીકાંત બાદ હવે એક્ટર રણવીર સિંહ એન્ડવેન્ચર શોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. શોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

7.હરિયાણા પોલીસને બદલે હવે ક્રાઇમ બ્રાંચ તપાસ કરશે, ત્રણેય વિરુદ્ધ SC/STનો કેસ છે

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા તથા એક્ટ્રેસ યુવિકા ચૌધરી વિરુદ્ધ હિસારના હાંસીમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કેસની તપાસ હવે સ્ટેટ ક્રાઇમ બ્રાંચને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

8.13થી 15 જૂન વચ્ચે શહેરમાં વરસાદના આગમનની વકી, વાદળો વચ્ચે 41.5 ડિગ્રી ગરમીથી બફારો

પવનની દિશા બદલાતાં સાનુકૂળ વાતાવરણ

9.રશિયાના વિઝા આપવાના નામે 14.50 લાખની ઠગાઈ, ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 2 સામે ફરિયાદ

4ને બનાવટી વર્કવિઝા પરમિટ આપી છેતર્યા

Read About Weather here

10.દેવકીગાલોળ પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે ફરાર

73,500નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here