આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રાજકોટમાં 898 શાળા-કોલેજમાંથી માત્ર 491ના પ્લાન મુકાયા, 48 મંજૂરી વગર જ્યારે 40 સૂચિત-સરકારી જમીનમાં ઊભી છે

Visit Saurashtra Kranti Homepage here

2.જયપુરમાં નાકાબંધી પાસે ડ્યૂટી કરી રહ્યા હતા જવાનો, હવામાં ઊછળીને 20 ફૂટ દૂર પડ્યા

જયપુરમાં મોડી રાત્રે એક ડ્રાઈવરે બે પોલીસકર્મીને કારથી ઉડાવી દીધા હતા.

3.ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી, વારંવાર BFની માફી માગી

તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા શોપિંગ પર ગયા હતા

4.રાજકોટમાં બિલ્ડીંગ એન્વેલપ થર્મલ પરફોર્મન્સ સરવે, AAC બ્લોકનું તાપમાન RCC દીવાલ કરતા 3 ડિગ્રી ઓછુ

સરવેમાં AAC બ્લોક અને RCC દીવાલનું દર અડધી કલાકે રીડીંગ કરવામાં આવે છે

5.જૂનાગઢમાં દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઇબ્રેરી, બુકની જેમ ‘વ્યક્તિ’ ઇસ્યુ થશે, હાલ માત્ર સરકારી કર્મીઓ માટે સેવા ઉપલબ્ધ

ડેન્માર્કથી શરૂ થયેલી હ્યુમન લાઇબ્રેરી મૂવમેન્ટ હવે ગુજરાતના આંગણે પહોંચી

6.રશિયા-યુક્રેન યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાથી ખાતરના ભાવમાં તોતિંગ વધારો, ખેડૂતોના માથે 6.50 કરોડનો બોજો

નર્મદા ફોસ્ફરસમાં બેગ પર રૂ.285 અને ડીએપીમાં બોરી પર રૂ.150નો વધારો

7.થર્ડ અમ્પાયરે આઉટ આપતા રોષે ભરાયો, વિરાટે તેને કંઈક કહેતા હોશ ગુમાવ્યો; ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ-બેટના છૂટ્ટા ઘા કર્યા

8.IPL 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઈટન્સનો બેટર મેથ્યુ વેડ આઉટ થયા પછી ગુસ્સે થઈ ગયો હતો.

9.જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખૂની નાલા ખાતે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટ્યો

જમ્મુ અને કાશ્મીર રામબનના માકેરકોટે વિસ્તારમાં દુર્ઘટના :એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો

Read About Weather here

10. ગીર સોમનાથ જીલ્લાની અર્ચના નાઘેરાએ ઇન્‍ટરનેશનલ કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું

ભાલપરાના ખેડૂતની દીકરીએ વિશ્વ સ્‍પર્ધામાં હાંસલ કર્યો સીલ્‍વર મેડલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here