આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.કોરોના વિસ્ફોટ થતાં CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક, તમામ મંત્રીઓ નિવાસ સ્થાને પહોંચ્યા

ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે, જેને પગલે નિયંત્રણો પણ વધુ ને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. કોરોના વિસ્ફોટ થતા CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેને પગલે તમામ મંત્રીઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

2. અમદાવાદમાં યૂથ કોંગ્રેસના પ્રમુખના પદગ્રહણમાં 200થી વધુ લોકો ઊમટ્યા, આખો હોલ ખીચોખીચ, ધાનાણી-ચાવડા માસ્ક વિના દેખાયા

ગુજરાત યૂથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનો પદગ્રહણ સમારોહ યોજાયો

રાજકીય સમારોહમાં 150 લોકોની મર્યાદાની ગાઈડલાઈન્સના ધજાગરા

3.અમદાવાદમાં પરિવાર સાથે સૂઈ ગયેલી દીકરી મોડી રાત્રે હાજતે જવાનું કહી નીકળી, વહેલી સવારે ઝાડ પર લાશ લટકતી મળી

પોલીસે અકસ્માતે મોત નોંધીને ઘટનામાં વધુ તપાસ હાથ ધરી

પ્રેમ સંબંધ હોવાથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા

4.અર્જુન કપૂરથી અલગ થયા બાદ મલાઈકા અરોરા દુઃખી ને ઉદાસ, છ દિવસથી ઘરમાં જ બંધ છે!

બ્રેકઅપ બાદ મલાઈકાએ બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખ્યો છે

5. ગંભીરે લખનઉ ટીમના નામ અંગે ઘટસ્ફોટ કર્યો, જાણો IPLની નવી ટીમના નામકરણ સહિત ‘A’ અને ‘N’નું રહસ્ય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપ્યું

TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી, 2023થી TATA IPL તરીકે લીગ ઓળખાશે

6. 15 વર્ષની મૂકબધિર સાથે ગેંગરેપ, કારમાંથી પુલ પર ફેંકી હેવાનો નાસી ગયા, કલાક સુધી લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી રહી

ICUમાં દાખલ, સ્થિતિ ગંભીર

7.રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ થતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ફરી પડી ભાંગે તેવી સ્થિતિ, રાતો રાત અનેક બુકિંગ કેન્સલ

લગ્ન પ્રસંગમાં 150 મહેમાનોને પરવાનગી અપાતા અનેક વાહનોનું બુકિંગ કેન્સલ

8.અમદાવાદની નીમા સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ ધ્વજ દિવસ અંતર્ગત સૈનિક કલ્યાણ ભંડોળમાં એક લાખ રૂપિયા આપ્યા

સ્કૂલના બાળકોએ 2016-2017 થી અત્યાર સુધી 3.50 લાખથી વધુ રકમ ભંડોળમાં જમા કરાવી

9. સુરતમાં વોક પર નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સવા તોલાના સોનાની ચેઈન ઝૂંટવાઈ, અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી લોકો ત્રસ્ત

અડાજણ વિસ્તારમાં અઠવાડિયામાં ત્રણ જણાને નિશાન બનાવ્યા

Read About Weather here

10.સુરતના કોસાડ આવાસમાં બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા વાહનોમાં ટીખળ ખોરોએ આગ લગાવી, પાંચ વાહનો બળીને ખાક

સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here