આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ઓમિક્રોનના ડરથી ચીનમાં અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન; લોકોને મેટલના બોક્સ જેવા રૂમમાં આઇસોલેટ કરાયા

રિપોર્ટમાં દાવો બહાર નીકળવા પર ઢોરમાર મારવામાં આવી રહ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

2.રવીન્દ્ર જાડેજાએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં તસવીર શેર કરી, યુઝર્સે કહ્યું- પુષ્પા 2માં તમને લીડ રોલ મળશે; ડેવિડ વોર્નર ચેતી જજે

જાડેજાએ લિગામેન્ટ ઈન્જરીને કારણે દક્ષિણ આફ્રિકા ટૂરથી આરામ લીધો છે

3.ત્રીજી લહેરમાં પ્રથમ વખત અઢી લાખ નવા કેસ નોંધાયા, 379નાં મોત; દિલ્હીમાં દર 100 ટેસ્ટમાંથી 26 પોઝિટિવ

અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 655 લોકોનાં મોત થયાં છે

4.સી-પ્લેન સેવા ફરી ઘોંચમાં પડી; છેલ્લા 8 માસથી અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સેવા બંધ

સી-પ્લેન ફરી શરૂ કરવા રાજ્ય સરકારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી

5.વાઘાણીએ કહ્યું, ‘કોંગ્રેસને શહેઝાદાથી માંડીને શહેજાદની ચિંતા,’ જેનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતો પકડાયો એ વાત કરે એ કેટલી બાલિશતા!: જગદીશ ઠાકોર

અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાની વરણી મામલે કોંગ્રેસમાં થયેલા ગજગ્રાહને લઇને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું 

6.પિતાએ કહ્યું- સંતોએ અનુજને માર માર્યા બાદ મંદિરમાં પેંડા-જલેબી વહેંચાયાં હતાં, ચૌહાણ પરિવારે સોશિયલ મીડિયામાં આપવીતી વર્ણવી

અનુજને કંઈક થયું હોત તો તેના પીએમથી માંડીને શ્રદ્ધાંજલિ સુધીની વ્યવસ્થા ગોઠવણ થઈ જાત

7.વૃદ્ધ આંખોમાં એક જ સપનું રહ્યું છે, તે ન છીનવશો’ નાના પાસેથી પૌત્રની કસ્ટડી મે‌ળવવા દાદાની અરજી

કોરોનામાં માતાપિતા ગુમાવનારા 6 વર્ષના પૌત્રની કસ્ટડી માટે હેબિયસ કોર્પસ

8.8 વર્ષ બાદ જાન્યુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડી, 11.4 ડિગ્રી તાપમાન સાથે બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ, 10 કિમીના પવન ફૂંકાતાં પારો 2 ડિગ્રી ઘટ્યો

વર્ષ 2014માં 11.9 ડિગ્રી અને 2013માં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી હોવા છતાં સૂસવાટાભર્યા પવનોને કારણે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો

9.મોચીનગર અને ભાવના સોસાયટીમાં 11 વર્ષથી વોંકળાના પાણી ઘરમાં ઘૂસે છે

અનેક વખત રજૂઆત છતાં એકબીજા પર ખો આપતું તંત્ર : અધિકારીઓ નિરીક્ષણ કરીને રવાના થઇ જાય છે

Read About Weather here

10.દ્વારકાની સરકારી હોસ્પિટલમાં RTPCR લેબ શરૂ થશે

તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સાધનો આવી ગયા, ટૂંક સમયમાં જ સ્થાનિકકક્ષાએ ટેસ્ટિંગ સુવિધા

આઈસીએમઆરની મંજુરીની જોવાતી રાહ,જરૂરી મહેકમ માટે તૈયારી આરંભાઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here