1.ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું- ખાવાનું આપવાની ના પાડી દીધી, શેલ્ટરની અંદર ભૂખ્યા તરસ્યા છીએ-બહાર યુદ્ધ છે
કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.રાજધાની કીવને બચાવવા માટે લોકોએ હથિયાર ઉઠાવ્યા, હવે ગલી-ગલીમાં લડાઈની તૈયારી
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. એક તરફ યુક્રેનની આર્મી રશિયાના સૈનિકો સામે ટક્કર લઈ રહી છે
3.બીલીમોરામાં દુકાનમાં લાગેલી આગ બાદ ધડાકાભેર બ્લાસ્ટ થતાં અફરાતફરી, આગ જોવા ઉભા રહેલા યુવકનું મોત
રાત્રે 1 વાગ્યે દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા લોકો ભેગા થયા
4.એક જ ક્ષણમાં જાહોજલાલીમાંથી ભાડાના મકાનમાં આવી ગયાં, દરવાજો ખોલ્યો ને પરિવારની લાશો અને લોહીના ખાબોચીયા ભરાયેલા હતા
‘ટોળાઓના ડરથી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરમાં છુપાયા હતા’
5.અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન, કેટરીના કૈફે વખાણ કર્યા
અંશુલા કપૂરે સો.મીડિયામાં મિરર સેલ્ફી પોસ્ટ કરી
6.’તારક મહેતા…’ના ‘જેઠાલાલ’ હવે ડૉક્ટર જીરા બન્યા, અલગ જ લુકમાં જોવા મળ્યા
દિલીપ જોષીએ લવગુરુ બનીને પ્રેમીઓને સલાહ આપી
7.કીર્તિ પટેલે ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં માસ્ક ન પહેરવાને લઈ ઝઘડો કરી એરહોસ્ટેસને માર માર્યો, ફરિયાદ નોંધાઈ
અપમાનને લઈ એરહોસ્ટેસે જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું આપી દીધું
8.હૃતિકે પહેલી જ વાર સબા માટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી, બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા
હૃતિક તથા સબાએ ગયા વર્ષે ગોવામાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો
9.આલિયાથી લઈને દીપિકા સુધી, બોલિવૂડની આ અભિનેત્રીઓ સાથે કંગના રનૌતનો છત્રીસનો આંકડો છે
કંગના રનૌત વિવાદોનું બીજું નામ છે. તે હંમેશાં પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.
Read About Weather here
10.અભિમન્યુ દાસાનીના પિતા તેની એક્ટિંગની વિરુદ્ધ હતા, કરિશ્મા, સારા, આમિર સુધી આ સ્ટારકિડ્સે પણ પરિવારની વિરુદ્ધ જઈને ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી
મીનાક્ષી સુંદરેશ્વર માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થનાર એક્ટર અભિમન્યુ દાસાની એક્ટ્રેસ ભાગ્યશ્રી અને હિમાલય દસ્સાનીનો દીકરો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here