આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રશિયન આર્મી 30 કલાકમાં રાજધાની કીવ પહોંચી ગઈ, સત્તા પરિવર્તન લગભગ નક્કી; જાણો યુક્રેનના રાષ્ટ્રપતિ પાસે હવે કયો માર્ગ છે?

નાટોથી લઈને અમેરિકાએ રશિયન હુમલાની નિંદા કરી

Visit Saurashtra Kranti Homepage here

2.રશિયા બીજા દિવસે પણ યુક્રેનને ધમરોળતું રહ્યું ને બાઈડન માત્ર નિવેદનબાજી જ કરતા રહ્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિની દાદાગીરી સામે કોઈનું ચાલી રહ્યું નથી. રશિયા બીજા દિવસે પણ યુક્રનને ધમરોળી રહ્યું છે, અહીં ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.

3.કહ્યું- તમારા ખિસ્સામાં આ સુરજમુખીનું બી રાખો, જેથી જ્યારે તમને અહીં દફનાવાય તો ફૂલ ઉગે, Video Viral

યુક્રેન પર રશિયાના હુમલાનો બીજો દિવસ ચાલી રહ્યો છે. પાટનગર કિવ બ્લાસ્ટથી ઘણઘણી ઉઠ્યું છે.

4.ડરામણી પરિસ્થિતિ જોઈ બોલિવૂડ સેલેબ્સને ચિંતા થઈ, પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘આ વૉર ઝોનમાં નિર્દોષો જીવી રહ્યાં છે’

રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સે પણ આ યુદ્ધ અંગે પોતાનું રિએક્શન આપ્યું છે.

5.આલિયા ભટ્ટને અજય દેવગન કરતાં વધુ ફી મળી, અન્ય સ્ટાર્સને પણ લાખો-કરોડો રૂપિયા મળ્યા છે

ફિલ્મમાં અજય દેવગન તથા હુમા કુરૈશી સ્પેશિયલ અપીયરન્સમાં જોવાં મળ્યાં

6.હજારો યુક્રેનીઓ બાળકો સાથે આખી રાત અંડરગ્રાઉન્ડ શેલ્ટર, મેટ્રો અને સબ-વેની અંદર છુપાયેલા રહ્યા

રશિયાએ સંપૂર્ણ તાકાતથી યુક્રેન પર હુમલો કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે રશિયન સૈનિકોએ યુક્રેનને ત્રણ ભાગથી ઘેરી લીધુ છે. 

7.’વલીમઈ’એ ફર્સ્ટ ડે કલેક્શનમાં ‘પુષ્પા’ને પછાડી, પહેલાં દિવસે 62 કરોડની કમાણી કરી

અલ્લુ અર્જુનની ‘પુષ્પા’એ 52.50 કરોડનું ઓપનિંગ કર્યું હતું

8.પાર્ટીમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં મલાઈકાનો ગ્લેમરસ અંદાજ, કરીના-દીપિકા પાદુકોણ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં

દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ પહેલી જ વાર ગૌરી ખાન જાહેરમાં જોવા મળી

9.નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ-અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું, એટલે જ આજે આ સ્થિતિ ઉભી થઇ

હાઈકોર્ટના આદેશ બાદ બંધ એકમ ફરી શરૂ થતાં નારાજગી દર્શાવી કોર્ટે પોલીસ ફરિયાદનો આદેશ કર્યો

Read About Weather here

10.પ્રવીણ રામે કહ્યું- પાર્ટીમાંથી જતા રહ્યા તેઓએ અત્યાર સુધી સમય આપ્યો એ સારી વાત, નરેશ પટેલ આપમાં જોડાઈ તો ગર્વની વાત

નરેશ પટેલ સાથેની મુલાકાતમાં તેના હાવભાવ પરથી કોઈ રાજકીય વાત દેખાઈ નહીં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here