આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.LPG ગેસના પરવાનામાંથી મુક્તિ મળશે, ગુજરાત સરકાર થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરશે

એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી સરકાર મુક્તિ આપશે

Visit Saurashtra Kranti Homepage here

2. અમદાવાદમાં એસટી ડ્રાઇવરે એક્ટિવા પર જતાં દંપતીને અડફેટે લીધું, બસનું ટાયર ફરી વળતાં મહિલાનું મોત

એસટી બસના યમદૂત બનેલા ડ્રાઈવરો બેફામ, કોઈ કહેવાવાળું નથી

3. PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં IPLની બે મેચ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે

વડાપ્રધાન મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય એવી શક્યતા

4.સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં 1. 19 કરોડની છેતરપિંડી કરનારા 9 ગુનાના 6 આરોપીઓ દિલ્હી-હરિયાણાથી ઝડપાયા

વેપારીઓ અને દલાલોના સહકાર વગર છેતરપિંડી અને ઉઠમણાં થવા શક્ય નથી-પોલીસ કમિશનર

5. રાજકોટમાં પાણી ચોરતા 5 અને ફળિયા ધોતા 2 પકડાયા, રૂ.6500નો દંડ વસૂલાયો

18 વોર્ડમાં 123 અધિકારી કાર્યરત, 3ને નોટિસ ફટકાવામાં આવી

6.અમદાવાદમાં બંધ બોડીની આયસર ટ્રકમાંથી પોલીસને મળ્યો 18.79 લાખનો દારૂનો જથ્થો, બેની ધરપકડ

પોલીસે બગોદરા હાઈવે પર વોચ રાખીને દારૂની હેરાફેરી કરતો ટ્રક ઝડપી પાડ્યો

7. ડીસા હાઇવે પર માલગઢ નજીક બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, એક ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

8. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકો લાંબું ગાઉન પગમાં આવવાને કારણે માંડ માંડ ચાલી શકી, ગાઉનનું ‘પોટલું’ ઊંચકીને સીડીઓ ચડવી પડી!

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર સાથે ફિલ્મના સ્કીનિંગમાં સામેલ થઈ હતી

9.કોલકાતામાં વરસાદ ગેમ બગાડી શકશે, જાણો લખનઉ અને બેંગ્લોરની મેચમાં વિઘ્ન આવ્યું તો કોણ જીતશે

IPL 2022માં બુધવારે એલિમિનેટર મેચ RCB અને LSG વચ્ચે રમાશે. 

Read About Weather here

10.’ભુલ ભૂલૈયા 2′ ની સક્સેસ સેલિબ્રેટ કરવા કાર્તિક આર્યન કાશી પહોંચ્યો, ફિલ્મે 5 દિવસમાં 76 કરોડની કમાણી કરી

કાર્તિક આર્યન અત્યારે પોતાની ફિલ્મ ‘ભુલ ભૂલૈયા 2’ની સક્સેસને સેલિબ્રેટ કરી રહ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here