આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ઈસ્લામાબાદ ભડકે બળ્યું, મેટ્રો સ્ટેશન આગના હવાલે; હજારો લોકો સાથે રાજધાની પહોંચ્યા ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

2.એર કેનેડાની ફ્લાઇટને ટેક-ઓફની મંજૂરી ન મળતાં અમદાવાદ એરપોર્ટ પર 283 મુસાફર ફસાયા

ઈમર્જન્સી લેન્ડિંગ પછી મંગળવારે રાત્રે એરપોર્ટ બોલાવી દોઢ કલાક બેસાડી રાખ્યા

3.નીલગાય ઉપર છેલ્લા શ્વાસ સુધી લાકડીઓ વરસાવી; જીવ લીધા બાદ પણ ગુસ્સો ઓછો ન થયો તો ટ્રેક્ટર સાથે બાંધી એક કિમી સુધી ઘસડી

મધ્ય પ્રદેશના ગ્વાલિયર વિસ્તારના દતિયામાં પ્રાણીઓ પર ક્રૂરતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે.

4.કરન જોહરે અડધી રાત્રે જન્મદિવસ ઊજવ્યો, ગૌરી ખાનથી લઈ શ્વેતા બચ્ચન સહિતનાં સેલેબ્સ આવ્યાં

કરન જોહર યશરાજ સ્ટુડિયોમાં ગ્રાન્ડ પાર્ટી આપશે

5.લાંબું ગાઉન પગમાં આવવાને કારણે દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી, ગાઉનનું ‘પોટલું’ ઊંચકીને સીડીઓ ચડવી પડી!

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર સાથે ફિલ્મના સ્કીનિંગમાં સામેલ થઈ હતી

6.સાવકી માતા ત્રણ સંતાનની જેમ મોટી પુત્રીને નહીં રાખતી હોવાથી આપઘાત કરવા ગઈ’તી

પિતાના અવસાન બાદ 21 વર્ષીય પુત્રીને માતા નવી વસ્તુ કે જમવાનું આપતી ન હતી

7.APMCમાં કેરીની આવક અડધી થઈ, ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન

50 ટનને બદલે હવે 25 ટન જ આવી રહી છે

8.કીમની બંધ કંપનીમાંથી 221 નંગ સાગી ચોરસા મળી આવ્યા

કુલ 9,49,500નો મુદ્દામાલ જપ્ત લઈ કાર્યવાહી કરાઈ

9.3 બેંક સાથે 33 કરોડનું કૌભાંડ કરનાર બિલ્ડર ટોળકીએ વધુ 1 બેંકને 8 કરોડનું ફુલેકૂં ફેરવ્યું

વરાછાના અશ્વિન વિરડીયા ટોળકીએ વર્ષ 2010માં નાનપુરાની અલ્હાબાદ બેંકથી લોન લીધી હતી

Read About Weather here

10.ડિંડોલીમાં આંગડિયાના કર્મી સાથે 33.50 લાખની લૂંટમાં બે ઝડપાયા

બંદૂકની અણીએ રોકડની બેગ લૂંટી ગયા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here