1.રાજકોટમાં પુત્રએ દરવાજો ખખડાવતાં નિદ્રાધીન પિતા રોષે ભરાયા, છાતીમાં છરીનો ઘા ઝીંકી પુત્રનું કાસળ કાઢ્યું
હત્યા કરી નાસી ગયેલા આરોપી પિતાને ગણતરીની કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Visit Saurashtra Kranti Homepage here
2.કપલના લગ્નની કિસ કરતી તસવીરો વાઇરલ, સો.મીડિયા યુઝર્સે કહ્યું- ‘ફેરા કરતાં તો કિસ વધુ કરી’
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન કર્યાં હતાં.
3.વરરાજા નશામાં હતો, મિત્રો કરી રહ્યા હતા મજાક, રોષે ભરાયેલી કન્યાએ વરરાજાને ઉપરાછાપરી લાફા જીંકી દીધા
પોલીસ બંને પક્ષને સમજાવ્યા બાદ યુવતી લગ્ન માટે તૈયાર થઈ હતી
4.’રૉકીભાઈ’એ ‘RRR’ને ધોબી પછડાટ આપી, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી કરી
‘KGF 2’ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ છે
5.ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર માતાજીનાં દર્શને જઈ રહેલા પરિવારને ટ્રકે અડફેટે લીધો, પતિ-પત્નીનાં મોત
બાઈકમાં સવાર બાળકને પણ ગંભીર ઈજા, સારવાર માટે ખસેડાયું
6.રાજસ્થાન સામે રસેલનો સ્ટ્રાઈક રેટ 168નો છે, ચહલે આ સીઝનમાં 5 મેચમાં 12 વિકેટ લીધી
IPLમાં આજે સોમવારે એક માત્ર મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.
7.SRKએ પહેલા ચહેરો છુપાવ્યો, હવે બધાની સામે આવ્યો, બાબા સિદ્દીકીની પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો
બાબા સિદ્દીકીએ 17 એપ્રિલ, રવિવારના રોજ ઈફ્તાર પાર્ટી મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં યોજી હતી.
8.હરભજને GTના કોચ નેહરાજીનો ઠુમકા લગાવતો વીડિયો શેર કર્યો, સુરેશ રૈનાએ ડાન્સની પ્રશંસા કરી
ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક મેચમાં હરાવી ગુજરાતે શાનદાર જીતની લય જાળવી રાખી છે.
9.દીપિકા પાદુકોણ સિરિયલની જબરદસ્ત ચાહક, સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
ટીવીની સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. આ શો સાથે જોડાયેલા દરેક કલાકાર ચાહકોમાં લોકપ્રિય છે.
Read About Weather here
10.સ્ટોઈનિસે 104 મીટર લાંબી સિક્સ ફટકારી ગર્લફ્રેન્ડને ડેડિકેટ કરી, જાણો સારાહ સાથેની લવસ્ટોરી સહિતની માહિતી
IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. આ મેચમાં માર્કસ સ્ટોઈનિસ કંઈ ખાસ કરી શક્યો નહોતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here