અમેરિકાના ટેકસાસમાં ‘શ્રીનાથધામ’ બનશે

યુપીમાં 3800 વર્ષ જુના પરંપરાગત હથિયારો મળ્યા
યુપીમાં 3800 વર્ષ જુના પરંપરાગત હથિયારો મળ્યા
અમેરિકાના ડલ્લાસ (ટેકસાસ) ખાતે શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો .108 શ્રી વ્રજરાજકુમારજી મહોદ્યશ્રીની પ્રેરણાથી સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી શ્રીનાથધામની જાહેરાત ટઢઘ ઞજઅ ના ટ્રસ્ટી બોર્ડ તરફથી કરવામાં આવી છે.છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ડલ્લાસના વલ્લભ યુથ ઓર્ગે.માં વૈષ્ણવો નિત્ય સત્સંગ કરે છે. વૈષ્ણવો અહીં ઘણા વર્ષોથી પુષ્ટિમાર્ગીય હવેલી માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. હવે સર્વની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ટૂંક સમયમાં હવેલીની જગ્યાનું સંપાદન કરવામાં આવશે. અસંખ્ય દાતાઓનો ખૂબ સારો પ્રતિસાદ આ હવેલી પ્રોજેક્ટને લઇને પ્રાપ્ત થયો છે. માસ્કમાં 1 લાખથી પણ વધુ ભારતીયોની વસ્તી છે. હજારો વૈષ્ણવો પણ વસેલા છે.નવા સાકાર થનાર સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી શ્રીનાથધામ સંકુલમાં 86 4 શ્રીનાથજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપો બિરાજશે.

Read About Weather here

ટઢઘ યમીભફશિંજ્ઞક્ષ કોર્સ-6 થી 16 વર્ષના બાળકો માટે શરૂ કરવામાં આવશે. યુવાનો માટેવિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થશે. અમીહિઉંફુ ઈફયિ ઈયક્ષિય આવશે.દર્શન હોલ-સત્સંગ હોલ-લોજનાલય બનાવાશે. અનેકવિધ સમાજ ઉપયોગી, બાળકો-યુવાનો સંસ્કાર ઉપયોગી, વડીલો ઉપયોગી પ્રવૃત્તિઓ આ શ્રીનાયધામ હવેલી અંતર્ગત સાકાર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here