(મિલાપ રૂપારેલીયા દ્વારા)
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશન થકી, ભારતના યુવાઓની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવાનો સફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતના યુવાઓ વિવિધ પ્રકારના કૌશલ્ય નિર્માણ દ્વારા સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આઈ.ટી.આઈ. અમરેલી ખાતે સ્કિલ એકસ્પો- ર0ર3 અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એકિઝબિશન-ર0ર3 યોજાયું હતું. વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવતાં પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સનું અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું.
Read About Weather here
આ મોડેલ્સ, ચાર્ટનું પ્રદર્શન નિહાળીને સૌ મુલાકાતીઓ પ્રતિભાવંત તાલીમાર્થીઓની પ્રતિભાથી અભિભૂત થયા હતા. ધો.10 અને ધો.1રના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આ સ્કિલ એકિઝબિશન-ર0ર3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here