અજાણ્યા વાહને અડફેટે લેતા 2ના મોત

અજાણ્યા વાહને અડફેટે લેતા 2ના મોત
અજાણ્યા વાહને અડફેટે લેતા 2ના મોત
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના વટવા રિંગ રોડ પર ગામડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત નીપજ્યો છે. જેમાં એક દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મહિજડા ગામમાં રહેતા દંપતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંનેનાં મોત થયાં છે.પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Read About Weather here

આ ઉપરાંત મૃતક દંપતીનાં પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બંને મૃતકના નામ ક્રમશઃ નરેશ પટેલ અને દીપા નરેશભાઈ પટેલ હતું. દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here