શહેરીજનોને અનુરોધ કરતી મનપાની ચૂંટણી શાખા

શહેરીજનોને અનુરોધ કરતી મનપાની ચૂંટણી શાખા
શહેરીજનોને અનુરોધ કરતી મનપાની ચૂંટણી શાખા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 નો લાભ લેવા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા.30/11 દરમિયાન વિધાનસભાની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટ શહેરના નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસવા અને જરૂર જણાય તો સુધારવા તેમજ જો મતદાર યાદીમાં નામ ન હોય તો પોતાનું નામ ઉમેરવા માટે માર્ગદર્શન અર્થે ચૂંટણી શાખાની મુલાકાત લેતા હોય ત્યારે તેઓને ચૂંટણી શાખા દ્વારા અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

Read About Weather here

જેથી મતદાર યાદી ક્ષતિ રહિત બને અને મતદાનનાં દિવસે મતદાન વધુ ને વધુ થઇ શકે. વધુ જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શન શાખાના ફોન નંબર 0281-2221640 નો સંપર્ક કરી શકશે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here