સાંકેત હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનો પ્રારંભ

સાંકેત હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનો પ્રારંભ
સાંકેત હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનો પ્રારંભ

24 કલાક ઈમરજન્સી સારવારની સુવિધા: ડો. કૃણાલ થડેશ્વર


આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે નાનામવા મેઈન રોડ રાજનગર ચોક ખાતે સાંકેત હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ડો. કૃણાલ થડેશ્વર એમ.બી.બી.એસ એમ.એસ (ઓર્થોપેડિક) ટ્રોમાને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓ દરેક જાતના ફેકચર, ખુલ્લા ઘા સાથે હાડકાની ભાંગતૂટ અને વાહન અકસ્માતમાં થતી ઈજાઓની સારવાર, ગોઠણ

તથા પાયાનાં સાંધાનું નિદાન તથા સારવાર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જર), દુરબીનથી સાંધાનું નિદાન તથા સારવાર, રમત-ગમતથી થતી ઈજાઓની સારવાર, કમરનો દુ:ખાવો, મણકા તથા ગાદીની તકલીફ (ગાદી ખસી જવી, આઈટીકા) નું નિદાન તથા સારવાર ડીજીટલ X-RAY ની સુવિધા, અતિઆધુનિક ઓપરેશન થીયેટર, ડીલેક્સ તથા સ્પેશિયલ રૂમ,

Read About Weather here

ICU સાથે 20 બેડની અદ્યતન હોસ્પિટલ, મેડીકલેઈમની સુવિધા, તમામ પ્રકાશનાં એમ.એલ.સી તથા એક્સીડન્ટ કેસની તાત્કાલિક સારવાર, 24 કલાક ઈમરજન્સી સારવારની સુવિધા આપતી સાંકેત હોસ્પિટલ.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here