શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે…

શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે...
શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે...

ટુંક સમયમાં જ કોઈ ભાગ્યશાળી ભારતીયને અંતરિક્ષમાં યાત્રા કરવાની તક મળી શકે છે. અમેરિકાની સ્પેસ એકસ્પ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા)એ એક ભારતીય સહિત 6 લોકોને અંતરિક્ષ યાત્રી બનાવવાનો મોકો આપ્યો છે. તેના માટે જેફ બેજોસના નેતૃત્વ વાળી બ્લુ ઓરિજીનની સાથે ભાગીદારી કરાઈ છે.

શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે… યાત્રા

અંતરિક્ષમાં જવા માટે લોકો દ્વારા ઉમેદવાર માટે વોટીંગ કરવામાં આવશે. વોટ મેળવવા માટે પ્રચાર પણ કરી શકાય છે. 18 વર્ષથી વધુ વયના લોકો અરજી કરી શકે છે.

આ ઉમેદવારી માટે શારીરિક ધોરણો (વજન, લંબાઈ, ફીટનેસ)ને પુરી કરવી પડશે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈશે. પસંદગી પામેલ અંતરિક્ષ યાત્રીને બ્લુ ઓરિજીનના ન્યુ શેયર્ડ રોકેટ 100 કિલોમીટરની ઉંચાઈ પર 11 મીનીટ માટે લઈ જશે.

શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે… યાત્રા

‘સેરા’ના સહસંસ્થાપક સેમ હચિસને જણાવ્યું હતું કે, અમે એ નિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ મિશન લોકો દ્વારા અને લોકો માટે સંચાલીત હોય. ભારતની અંતરિક્ષ યાત્રામાં ઉલ્લેખનીય સિદ્ધિઓ જોઈ અહીંના એક નાગરિકને અંતરિક્ષમાં લઈ જવાનો નિર્ણય લેવાયો છે.

શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે… યાત્રા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here