રાજકોટ વોર્ડ નં.4 માં 64 લાખના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ખાતમુહૂર્ત કરતાં મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ


વોર્ડ નં.4માં રૂ.64 લાખના ખર્ચે બોરીચા સમાજની વાડીથી ભગવતીપરા મેઈન રોડથી, નંદનવન સોસાયટી સુધી ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું.

Read About Weather here

આ પ્રસંગે શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, શિક્ષણ સમિતિના રવિભાઈ ગોહેલ,

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, પ્રમુખ રાજેશ્રીબેન માલવિયા, મનીષાબેન સેરસીયા, નયનાબેન સોલંકી, વિઠલભાઈ ધાકેચા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.(6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here