રાજકોટ ડિવિઝનની 9 ડેપોમાંથી કુલ 50થી વધુ બસનું બુકિંગ થયું છે અને હજુ બુકિંગ વધે તેવી સંભાવના છે. જોકે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીને કારણે આ બે દિવસનું બુકિંગ લેવામાં આવશે નહિ તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
નવેમ્બરથી લઇને જૂન મહિના સુધી લગ્નના મુહૂર્ત છે. સૌથી વધુ બુકિંગ ફેબ્રુઆરીમાં થયા છે. એકલા માત્ર રાજકોટ બસપોર્ટની જ વાત કરીએ તો તેમાં 22 બસનું બુકિંગ થયું છે!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here