ભરૂચ જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરાઈ

ભરૂચ જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં 'શિક્ષક દિન'ની ઉજવણી કરાઈ
ભરૂચ જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં 'શિક્ષક દિન'ની ઉજવણી કરાઈ

વિશ્વ શિક્ષક દિવસ ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક દિવસ માટે શિક્ષક બની શિક્ષકો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવી શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી શિક્ષક દિનની ઉજવણી કરતા હોય છે.

Read About Weather here

ભરૂચની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકદિનની ઉજવણી થઇ હતી જેમાં વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓના ક્લાસરૂમને વિશેષ શણગાર કર્યો હતો વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરૂ સમાન શિક્ષકોને શિક્ષકદિન શુભકામનાઓ પાઠવી કેક કટિંગ કરી શિક્ષકોના આર્શીવાદ મેળવ્યા હતા.(૧૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here