બોગસ પેઢીઓ ઊભી કરી રૂપિયા 4 હજાર કરોડનું જીએસટી કૌભાંડ…!

બોગસ પેઢીઓ ઊભી કરી રૂપિયા 4 હજાર કરોડનું જીએસટી કૌભાંડ…!
બોગસ પેઢીઓ ઊભી કરી રૂપિયા 4 હજાર કરોડનું જીએસટી કૌભાંડ…!

સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ સામે ફરી એકવાર અભિયાન હાથ ધર્યું છે જેમાં સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ,રાજકોટ ખાતે 100થી વધુ પેઢીઓમાં ચકાસણી કરી રૂપિયા ચાર હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન શોધી કાઢયા હતા. કૌભાંડીઓએ આ વખતે પણ નવી જ મોડસ ઓપરેન્ડીના આધારે સમગ્ર કાંડ પાર પાડયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં કુલ 112 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળી હતી. જેમાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. અમદાવાદમાં 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here