બર્થડે પાર્ટીમાં ફાયરિંગ…!

બર્થડે પાર્ટીમાં ફાયરિંગ…!
બર્થડે પાર્ટીમાં ફાયરિંગ…!
ઘરનો માલિક પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો હતો. અનેક ગેસ્ટ પણ આવ્યાં હતાં. ત્યારે જ બે હુમલાખોર આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં જન્મદિવસ ઊજવી રહેલાં ઘરના માલિક સહિત 8 લોકો મૃત્યુ પામ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સાઉથ આફ્રિકાના કેપ રાજ્યમાં એક બર્થ ડે પાર્ટીમાં ગોળીબાર થયો. આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયાં અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના રવિવાર સાંજે 5.15 થી 5.30ના સમયગાળા દરમિયાન બની છે. બે હુમલાખોર એક ઘરમાં ઘૂસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું.

Read About Weather here

ઘટના પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયાં. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હુમલાખોરની શોધમાં છે. અત્યાર સુધી આ હુમલા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here