જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ…

જમ્મુ કાશ્મીરમાં રક્ષાબંધન પછી ખીણમાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ...
જમ્મુ કાશ્મીરમાં રક્ષાબંધન પછી ખીણમાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રક્ષાબંધન પછી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂચિત વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં કરાવવાની યોજના છે. 24 જૂનથી નવી દિલ્હીમાં રાજ્યના માસ્ટર ટ્રેનર્સની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ... ચૂંટણી

નવેમ્બર-ડિસેમ્બર 2014માં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પછી 2015માં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, પરંતુ ભાજપ દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે સરકાર જૂન 2018માં પડી ગઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ... ચૂંટણી

ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના શિક્ષકો દિલ્હીમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ 24 થી 26 જૂન સુધી થશે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ... ચૂંટણી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here