ખાડામાં કાર ફસાઈ બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી…!

ખાડામાં કાર ફસાઈ બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી...!
ખાડામાં કાર ફસાઈ બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી...!
અમદાવાદ શહેરના CTM ચાર રસ્તા પાસે 20 ફૂટ જેટલા ઊંડા ખાડામાં આજે વહેલી સવારે એક કાર ખાબકી હતી. જોકે, અડધો કલાક સુધી કારમાં રહ્યા બાદ કારમાં સવાર બે વ્યક્તિઓને રાહદારીઓએ સલામત રીતે બહાર કાઢ્યા હતા, કાર બહાર કાઢવા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. 
ખાડામાં કાર ફસાઈ બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી…! કાર

Visit Saurashtra Kranti Homepage here

આણંદના કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર પોતાના પરિવારના એક સભ્યને એરપોર્ટ ખાતે મૂકીને પરત આણંદ જઈ રહ્યા હતા, તે સમયે સીટીએમ ચાર રસ્તા પાસે તેમની કાર ખાડામાં ખાબકી હતી. આ બનાવને પગલે ઘટનાસ્થળે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

Read About Weather here

રાહદારીઓએ કારમાં સવાર આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને તેમના ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જ્યારે ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here