આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 74 વર્ષ બાદ ભારતની ધરતી પર ચિત્તાનું આગમન

આ વર્ષે ભારતને 20 આફ્રિકન ચિત્તા મળશે: નામીબીયાથી 8 ચિત્તા ભારત લાવ્યા, ચિત્તાને કૂ નો દ્વારા રાષ્ટ્રીય ઉધયાનમાં છોડાશે

2. રાજકોટ શહેર  તેમજ જિલ્લાના 18 સહિત રાજ્યના 183 PSI ની બદલી

Visit Saurashtra Kranti Homepage here

3. ગૌતમ અદાણીએ રચ્‍યો ઈતિહાસઃ બન્‍યા વિશ્વના બીજા સૌથી અમીર વ્‍યક્‍તિ

ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્‍ડેક્‍સમાં ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્‍યક્‍તિ બની ગયાઃ હવે માત્ર ઈલોન મસ્‍ક જ આગળ : 155.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના અબજોપતિ બની

4. સુરતમાં વરસાદી માહાલો ફરી છવાયો : મોડી રાત્રે  અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ

બારડોલીમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ

5. ઉતરપ્રદેશમાં મેઘતાંડવ સર્જાયો, અનરાધાર વરસાદને પરિણામે નદીઓ  રોદ્ર બની

પાણીના પ્રવાહમાં બાઇક સમેત યુવક તણાયો

6. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ

 કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી, ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે: જિલ્લાઓના કલેકટર તેમજ પોલીસ વડાઓ સાથે કરશે બેઠક: મતદાર યાદી, મતદાર મથક સહિતના મુદ્દે કરશે ચર્ચા  

7. કેન્‍દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવે કહ્યું છે કે ભારત હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો બનાવી રહ્યું છે. એવી પહેલી ટ્રેન 2023 માં જ તૈયાર થઈ જશે.

8. વલસાડ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા: પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા

9. ગુજરાત  સરકારનો  મહત્વપૂર્ણ  નિર્ણય

આંગણવાડી  બહેનોનું  વેતન વધારીને 10 હજાર કરાયું : 1800 આંગણવાડી  અપગ્રેડ પણ કરાશે

Read About Weather here

10. વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી

 કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here