આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અમદાવાદમાં અને શક્તિપીઠો પર મોટા પાયે ગરબા મહોત્સવો યોજાશે, જાહેર જનતા માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે

 ત્રણ વર્ષે ગુજરાત સરકાર નવરાત્રિ પર ગરબાનાં વિશાળ જાહેર આયોજનો કરશે: યોજનની જવાબદારી સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગે સંભાળી

2. નવા બાઈકમાં 0009 નંબર લેવા વાહનચાલક રૂ.1.22 લાખ ખર્ચશે

નવી સિરીઝના 49 લાખ ઉપજ્યા : 4 નંબર માટે 1.11 લાખની બોલી

Visit Saurashtra Kranti Homepage here

3. રાજકોટથી ફ્લાવર 15 ટન, મરચી 5 ટન બીજા રાજ્યમાં જાય છે, શાકભાજીની આવક વધતા ભાવમાં કિલોએ રૂ. 30 સુધીનો ઘટાડો

નોરતા પછી શાકભાજીનો ભાવ હજુ ઘટશે, ટમેટા માટે મહારાષ્ટ્ર અને બેંગ્લોર પર આધાર

4. ડીસામાં નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઇ : ગુજરાત અને રાજસ્‍થાનમાં વેંચતા હોવાનું ખુલ્‍યુ

5. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફલશ્રુતિ : નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના પાણી માટેની સમસ્યાનું સંવેદનાત્મક નિવારણ લાવતા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

6. કથપુતલી રિવ્‍યુઃ અક્ષય કુમારની ફિલ્‍મ હોરર, સસ્‍પેન્‍સ અને થ્રિલથી ભરપૂર છે

ફિલ્‍મનો ફર્સ્‍ટ હાફ થોડો ધીમો છે, પરંતુ રિયલ એક્‍શન સેકન્‍ડ હાફમાં શરૂ થાય છે, જે તમને જકડી રાખે છે

7. ભારતીય IT સેક્ટર 90% આવક માટે યુએસ-યુરોપ પર નિર્ભર,મંદીની અસર વર્તાઇ શકે

IT કંપનીઓની વૃદ્ધિ 6% ઘટી શકે છે, ફોરેક્સ માર્કેટની મૂવમેન્ટ કંપનીના માર્જિન ખોરવશે

8. કોરોના કાળ દરમિયાન વેચાણમાં ઘટાડા બાદ હવે FMCG માર્કેટમાં રોનક પાછી ફરી છે.

જેને કારણે ખાસ કરીને પર્સનલ કેર, હોમ કેર પ્રોડક્ટ્સની માંગ ખૂબ જ વધી છે. ઇટીના રિપોર્ટ અનુસાર, જુલાઇની તુલનામાં ઓગસ્ટમાં એફએમસીજી માર્કેટમાં 6 ટકાની તેજી જોવા મળી છે.

9. રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પર 80 ટકા ખાડા બૂરી દીધા, સપ્તાહ પછી નાના રોડ પરના ખાડા બુરાશે

મુખ્યમંત્રીએ એક મહિનામાં રોડ રિપેર કરવાનો આદેશ આપતા તમામ તંત્રની આવી છે કામગીરીની સ્થિતિ

અત્યાર સુધીમાં 25000 ચોરસ મીટર જેટલો ડામર અલગ-અલગ જગ્યાએ પાથરાયો, તમામ 3500 ખાડા બૂરતા હજુ 15 દિવસ થશે

Read About Weather here

10. ગોંડલના વાતાવરણમાં પલટો; દેવચડીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here