આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. રાજકોટમાં એક જ મહિનામાં 26313 લોકપ્રશ્ન આવ્યા, સફાઈ માટે 3100 ફરિયાદ નોંધાઈ

ડ્રેનેજની સમસ્યામાં ઘટાડો આવ્યો, રોશની અને સોલિડ વેસ્ટ શાખા હજુ હતા ત્યાંને ત્યાં જ: સ્માર્ટ રાજકોટમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ સૌથી મોટી સમસ્યા

2. ગુજરાતમાં આજે દૂધ બંધનું એલાન: મલધારીઓ નહી કરે દૂધ નું વેચાણ

ત્યારે બીજી બાજુ ગઈકાલે સાંજે કેન્દ્રો પર દૂધ લેવા માટે ગાહકો ની પડા પડી

Visit Saurashtra Kranti Homepage here

3. ગુજરાતી ફિલ્મનો વિશ્વમાં વાગ્યો ડંકો : ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘ છેલો શો ‘ ને ઓસ્કાર માટે મોકલાઈ : નવ વર્ષના છોકરા નલિનનું જીવન કવન છે ફિલ્મમાં : ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્ર્ના ગામડાઓ અને રેલવે સ્ટેશને થયું છે

4. 24 સપ્ટેમ્બરની સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

5. પોરબંદર જિલ્લામાં રવિવાર ચૂકી ગયેલા બાળકોને ઘેર જઇને પોલીયા ટીપા પીવડાવવાની કામગીરી

6. 70000 લોકોએ દાન કર્યા અધધ..23,700 કરોડ : 70 ટકા ધાર્મિક સંગઠનોને મળ્‍યા : ભિખારીઓને ફક્‍ત 12 ટકા

સીએસઆઈપી દ્વારા જાહેર કરાયો રસપ્રદ રીપોર્ટ : દાનમાં મહિલાઓ અને પુરૂષોનો સમાન ભાગ

7. ધ્રોલ ગણેશ સ્કૂલ ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી

8. ખાદ્યતેલોના ભાવો તૂટયાઃ રૂા.15 નો ઘટાડો

વરાપ નીકળતા મગફળી, કપાસની આવકો વધશેના અહેવાલે સીંગતેલ, કપાસીયા અને પામતેલના ભાવોમાં ઘટાડો

9. સુરતમાં 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી રોડ શો કરશે, તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ

Read About Weather here

10. વિવિધ પડતર માંગો સ્વિકારવામાં ન આવતા 22 સપ્ટેમ્બરની રાત્રિના 12 વાગ્યાથી એસટીના પૈડા થંભી જશે

4 જિલ્લાના 30,000 થી વધુ વિદ્યાર્થીઓને શુક્રવારે એસટી નહીં મળે: જૂનાગઢ ડિવીઝનના 9 ડેપોની 495 બસ બંધ રહેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here