આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. આગામી 3 વર્ષમાં 100 સ્ટાર્ટઅપ્સની માર્કેટ વેલ્યૂ એક અબજ ડોલરથી વધારવાનો લક્ષ્યાંક : Meity

  કેન્દ્ર સરકાર 300 સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી અને માર્ગદર્શન આપશે

2. બ્રાઝિલની માતા-પુત્રી અને ગ્રીસના પિતા-પુત્ર ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લઇ રહ્યાં છે, તીરંદાજી, ટેબલ ટેનિસ અને એથ્લેટિક્સમાં રમશે

 18 વર્ષની લેસરડાને માતાથી ટિપ્સ મળી જાય છે, તેની માતા લેથિસિયા પહેલા ટેબલ ટેનિસ રમતાં હતાં

Visit Saurashtra Kranti Homepage here

3. બીજા દિવસે ઇંગ્લેન્ડ 345 રનથી આગળ, રૂટ કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનાર ઇંગ્લિશ બેટ્સમેન

  જસપ્રીત બુમરાહ વિકેટ્સની સદીથી 5 વિકેટ દૂર, કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક

4.  PM શ્રમ યોગી માનધન યોજના માટે રજિસ્ટ્રેશનમાં સતત ઘટાડો નોંધાયો, એપ્રિલથી જુલાઈ સુધી માત્ર 15,283 લોકો જ તેમાં જોડાયા

  કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PMSYM) માં હવે લોકોનો રસ ઓછો થવા લાગ્યો છે. નાણાકીય વર્ષ 2021-22ના શરૂઆતના 4 મહિના એટલે કે એપ્રિલથી જુલાઈ દરમિયાન આ યોજનામાં માત્ર 15,283 લોકો જોડાયા છે એટલે કે દર મહિને માત્ર 3,821 વર્કર્સ.

5. ગુજરાતમાં એક મહિનામાં કારનું વેચાણ 22% વધ્યું પણ ચિપની અછતના કારણે ડિલિવરી 4 મહિના સુધી લંબાઈ

 2023 સુધી સેમિક્ધડક્ટર ચિપની કટોકટીની શક્યતાને લીધે ઑટો કંપનીઓએ મોડલ્સમાં ફેરફાર શરૂ કર્યા. કાર-SUVનું વેચાણ જૂનમાં 19,503થી વધીને જુલાઇમાં 23,910 થયું પણ 8500 કારની ડિલિવરી બાકી. મ્યુઝિક સિસ્ટમ, પાવર વિન્ડોઝ સહિતના કારના વિવિધ ફિચર્સમાં સેમિક્ધડક્ટકર ચિપ અનિવાર્ય

6. ડિરેક્ટર કબીર ખાને મુઘલોને ‘અસલી રાષ્ટ્ર નિર્માતા’ ગણાવ્યા, કહ્યું- તેમને હત્યારા કહેવાનું બંધ કરો

કબીર ખાને મુઘલને રાષ્ટ્ર નિર્માતા કહેતા જ સો.મીડિયા યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો.

7. ન્યૂ ફીચર:હવે ભૂલવાળો વોઈસ મેસેજ સેન્ડ કર્યા બાદ તેને ડિલીટ કરવાની માથાકૂટ નહિ રહે, વ્હોટ્સએપે વોઈસ મેસેજ પ્રિવ્યૂ ફીચર લોન્ચ કર્યું

  એન્ડ્રોઈડ અને શઘજ બીટા યુઝર્સ પર વોઈસ મેસેજ પ્રિવ્યૂ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં. ફેસબુકની જેમ હવે વ્હોટ્સએપમાં પણ મેસેજ રિએક્શનની સુવિધા મળશે

8. પોપ્યુલર ટીવી શોથી લોકોના દિલમાં છાપ છોડનાર એકટ્રેસને કમબેક ના ફળ્યું

રાજશ્રી ઠાકુર, દીપિકા કક્કડ, પરિધિ શર્માને શો છોડવો પડયો કે શો બંધ થઇ ગયો. ટીવીની દુનિયામાં પોતાની એકટિંગ અને ખુબસુરતીથી પોતાની અનોખી છાપ છોડી જનાર અનેક પોપ્યુલર એકટ્રેસનું કમબેમ ફલોપ રહયું છે. કોઇએ શો છોડ્યો છે તો કોઇના શો બંધ થયા છે. આવી જ એક ટીવી એકટ્રેસ છે રાજશ્રી ઠાકુર છે.

Read About Weather here

9. આઈપીએસ રશ્મિ શુક્લાન રિપોર્ટ સીબીઆઈને આપવા સરકાર તૈયાર

   દેશમુખ વિરુદ્ધ તપાસ સંબંધમાં CBIએ રિપોર્ટ માગ્યો

10. એરપોર્ટ પર મહિલાનો ફોન ક્ધવેયર બેલ્ટ વચ્ચે પડી ગયો

    મુંબઈ એરપોર્ટ દુનિયાભરના પ્રવાસીઓ સાથે સતત ધમધમતું હોય છે અને તેમાં ઘણા લોકો પોતાનો સામાન ભૂલી જાય છે અથવા તો તે ગેરવલ્લે થાય છે. હાલમાં એક મહિલાનો મોબાઈલ ફોન બે ક્ધવેયર બેલ્ટ વચ્ચે પડી ગયો હતો. જોકે મહિલાને જાણ નહોતી. આથી એરપોર્ટ પ્રશાસનને ફરિયાદ કરતાં 45 મિનિટની શોધખોળ બાદ મોબાઈલ પાછો મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here