અમેરિકાએ આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા ઇસ્યુ કરવાની જાહેરાત…!

અમેરિકાએ આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા ઇસ્યુ કરવાની જાહેરાત…!
અમેરિકાએ આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા ઇસ્યુ કરવાની જાહેરાત…!
અમેરિકાએ આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા ઇસ્યુ કરવાની જાહેરાત કરી છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા વધુ સ્ટાફ તહેનાત કરાશે તથા ઇન્ટરવ્યૂ માટે વધુ સ્લૉટ્સ ખુલ્લા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકી દૂતાવાસે 2 લાખ વિઝા અરજી પ્રોસેસ કરી છે. દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં અમે 10 લાખ વિઝા અરજી પ્રોસેસ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે આ 10 લાખ વિઝા અરજીમાં તમામ કેટેગરીના નૉન-ઇમિગ્રન્ટ્સ વિઝા અરજીનો પણ સમાવેશ થાય છે.

Read About Weather here

ભારતમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ અને નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસની કચેરીઓ આવેલી છે. સાથે જ વિઝા રીન્યુઅલ માટે ડ્રોપ-બોક્સ સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ વિઝા માટેના વેઇટીંગ પીરીયડમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પણ દૂતાવાસે જણાવ્યું હતું. ગત જાન્યુઆરીમાં દૂતાવાસે વિઝા માટે પહેલીવાર અરજી કરનારાઓ માટે શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યૂ સ્લૉટ શરૂ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here