હોળી-ધુળેટીને તહેવાર દરમિયાન રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત

હોળી-ધુળેટીને તહેવાર દરમિયાન રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત
હોળી-ધુળેટીને તહેવાર દરમિયાન રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત
હોળી-ધૂળેટીનાતહેવારો દરમિયાન 108 ઇમરજન્સી સેવાની વધારાની સેવાઓની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જ્યાં રાજકોટમાં 42 એમ્બ્યુલન્સ હેઠળ 220 આરોગ્યકર્મીઓ તૈનાત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ લોકોને સલામત અને સુરક્ષિત હોળી ધુળેટીના પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. ત્યારે રાજકોટ જિલ્લામાં હોળીના દિવસે 7% જેટલો ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. તેમજ ધુળેટીમાં 18% જેટલો વધારો નોંધાય છે.

Read About Weather here

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અક્સ્માત થવાની ઈમરજન્સી, મારામારી થવાની ઈમરજન્સી, પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી, પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here