સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા ગુજરાતી સહિત 13 ભાષામાં આપી શકાશે

રવિવારે રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા
રવિવારે રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા
સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) પહેલીવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. કમિશને જણાવ્યું હતું કે ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લા, કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પરીક્ષા આપી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

એસએસસી કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરે છે. સરકારી પોસ્ટ પર ભરતીની કામગીરી સંભાળતી એજન્સીઓમાં એસએસસીની ગણના સૌથી મોટી એજન્સીઓમાં થાય છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે દરેક ઉમેદવારો માટે સમાન તકોનું સર્જન કરવાના મોદીના વિઝનને અનુસરતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here