સોનાના ભાવમાં તેજી: 10 ગ્રામ દીઠ રૂ.1559નો ઉછાળો

સોનાના ભાવમાં તેજી: 10 ગ્રામ દીઠ રૂ.1559નો ઉછાળો
સોનાના ભાવમાં તેજી: 10 ગ્રામ દીઠ રૂ.1559નો ઉછાળો

ચાંદીના ભાવમાં પણ એકધારો વધારો થઇ નવી ભાવ સપાટી રૂ.68115

લગ્નની સિઝન શરૂ થતા સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં કામકાજના 10 દિવસમાં જ સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ રૂપિયા 1595નો ઉછાળો આવ્યો છે અને નવેમ્બર મહિના બાદ 6000 જેટલો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી પ્રમાણે 30 ડિસેમ્બર,2022ના રોજ 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 54867 પ્રતિ 10 ગ્રામ પર બંધ હતી. જે શુક્રવારે 13 જાન્યુઆરી, 2023ના રોજ રૂપિયા 56,462ના ઓલ ટાઈમ હાઈ પહોંચી બંધ હતો. આ અગાઉ 9 જાન્યુઆરીના ઓગસ્ટ 2020ના રોજ રૂપિયા 56,256ના વિક્રમજનક લેવલ પર પહોંચી છેલ્લે 56,336 પર બંધ રહ્યું છે.

Read About Weather here

જો 4 નવેમ્બરના રોજના ભાવની તુલના કરવામાં આવે તો આ કિંમત રૂપિયા 50,522 પર હતો, જે રૂપિયા 56,462 પર પહોંચ્યા છે. જયારે ચાંદીની વાત કરવામાં આવે તો આ દરમિયાન રૂપિયા 58,755થી વધી રૂપિયા 68,115 પર પહોંચી ગઈ છે.હકીકતમાં સોનાની ઝડપ વધવા માટે ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. ગોલ્ડ આગામી એક વર્ષ સુધી નવી સપાટીએ પહોંચી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here