સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ ગુરુવારે હેક થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાના હેકરે વેબસાઈટ હેક કરી લીધી છે. તેના પછી મિનિસ્ટ્રીએ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને વેબસાઇટની તપાસ કરવા જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
ક્લાઉડ એક્સના સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, રશિયન હેકરોના ગ્રુપ ફીનિક્સે હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટને નિશાન બનાવી છે. તેના દ્વારા હેકર્સ દેશના તમામ હોસ્પિટલના કર્મચારીઓ અને મુખ્ય તબીબોના ડેટા સુધી પહોંચી ગયા છે.
Read About Weather here
CloudSEKના એક અહેવાલ મુજબ, ગ્રુપે જણાવ્યું કે તેણે આ સાયબર હુમલો. ઓઇલ પ્રાઇસ કેપ પર ભારતના એગ્રીમેન્ટ અને રશિયા-યુક્રેન યુદ્ધ પર G20ના પ્રતિબંધોના કારણે કર્યો છે. CloudSEKએ જણાવ્યું કે, આ વેબસાઇટને ટારગેટ કરવા પાછળનો ઉદ્દેશ રશિયન ફેડરેશન વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધો હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here