ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નું શૂટિંગ મુંબઈના ગોરેગાંવ ફિલ્મસિટીમાં થાય છે. 10 માર્ચના રોજ ચાર વાગ્યાની આસપાસ સેટ પર આગ લાગી હતી. એક સેટ પર આગ લાગવાથી આસપાસના સેટ પર પણ આગ પ્રસરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ સિરિયલના આસપાસ ‘તેરી મેરી દૂરિયાં’, ‘અંજૂની’ના સેટ પર પણ આગ લાગી હતી. આ ત્રણેય સેટ પર અંદાજે હજાર માણસ હતા.સેટ પર આગ લાગતા ચારેબાજુ અફરા-તફરીનો માહોલ મચી ગયો હતો. આ આગમાં સિરિયલના સેટનો લાખોનો સામાન બળીને ખાક થઈ ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here