સામાન્ય પ્રવાહ ધોરણ 12 ની પૂરક પરીક્ષાનું 59.57% પરિણામ જાહેર

સામાન્ય પ્રવાહધોરણ 12 ની પૂરક પરીક્ષાનું 59.57% પરિણામ જાહેર
સામાન્ય પ્રવાહધોરણ 12 ની પૂરક પરીક્ષાનું 59.57% પરિણામ જાહેર
બુધવારે સાંજે જાહેર કરેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 59.57% રહ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેવાયલી પૂરક પરીક્ષામાં 45,437 ઉમેદવારે નોંધણી કરાવી હતી જેમાંથી 41,533 વિદ્યાર્થીએ હાજર રહીને પરીક્ષા આપી હતી જેમાંથી 24,740 વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે 16,793 વિદ્યાર્થી બીજા પ્રયત્ને પણ નાપાસ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીઓમાં નોંધાયેલા 26,559 પૈકી 24,828એ હાજર રહીને પરીક્ષા આપી હતી જેમાંથી 14,274 પાસ થયા છે જેની ટકાવારી 57.49% રહી છે જ્યારે વિદ્યાર્થિનીઓમાં 18,566 નોંધાયેલા પૈકી 16,420એ હાજર રહીને પરીક્ષા આપી હતી જેમાંથી 10,323 વિદ્યાર્થિની ઉત્તીર્ણ થઇ હતી જેની ટકાવારી 62.87% થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here