શરદ પવારની તબીયત બગડી

શરદ પવારની તબીયત બગડી
શરદ પવારની તબીયત બગડી
નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને દિગ્ગજ નેતા શરદ પવારની તબીયત બગડતા તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આરોગ્ય સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શરદ પવાર લાંબા સમયથી રાજનિતીમાં સક્રીય છે મહારાષ્ટ્રની રાજનિતીમાં તેઓની મહત્વની ભૂમિકા છે. શરદ પવારને ત્રણ દિવસ બ્રિચકેન્ડી હોસ્પિટલમાં તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here