રાહુલ ગાંધી નવાલૂકમાં…!

રાહુલ ગાંધી નવાલૂકમાં…!
રાહુલ ગાંધી નવાલૂકમાં…!
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં રાહુલ ગાંધી ટૂંકા વાળ અને કપાયેલી દાઢી અને મૂછમાં જોઈ શકાય છે. રાહુલ અહીં તેના ટ્રેડમાર્ક સફેદ ટી-શર્ટને બદલે કોટ-ટાઈમાં જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેના આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક ઈવેન્ટમાં પહોંચતા પહેલા પણ તેણે આ લુક રાખ્યો છે.રાહુલ ગાંધી એક સપ્તાહની મુલાકાતે મંગળવારે બ્રિટન પહોંચ્યા હતા. તેઓ અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સંબોધિત કરશે અને અહીંના ભારતીય પ્રવાસી સમુદાય સાથે વાર્તાલાપ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here