મહેશ બાબુના પિતા અને પીઢ અભિનેતા કૃષ્ણાનું નિધન

મહેશ બાબુના પિતા અને પીઢ અભિનેતા કૃષ્ણાનું નિધન
મહેશ બાબુના પિતા અને પીઢ અભિનેતા કૃષ્ણાનું નિધન
સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુ માટે વર્ષ 2022 બહુ શોક અને આંચકા આપનારો રહ્યો. એક્ટરે આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનામાં પોતાના સૌથી નજીકના પરિવારજનોને ગુમાવી દીધા. પહેલાં મોટા ભાઇ, પછી વ્હાલસોયી મા અને હવે તેના પિતાનું પણ નિધન થઇ ગયું. મહેશ બાબૂના પિતા કૃષ્ણા હવે આ દુનિયામાં નથી રહ્યા.

Visit Saurashtra Kranti Homepage here

15મી નવેમ્બરની રાતે ચાર વાગ્યે હાર્ટ અટેક આવવાને કારણે તેમનું 79 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે 14મી નવેમ્બરના રોજ હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યુ હતું કે તે રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ ગયા છે અને ચિંતાની કોઈ વાત નથી. પરંતુ 80 વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here