મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે… :અમિતાભ બચ્‍ચન

મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે... :અમિતાભ બચ્‍ચન
મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે... :અમિતાભ બચ્‍ચન
 અમિતાભ બચ્‍ચનનું કહેવું છે કે એક મહિલા હંમેશાં ફેમિલીની હેડ હોય છે.

અમિતાભ બચ્‍ચને તા.6 સપ્ટેમ્બરના રોજ તેમની ‘ગુડબાય’નું ટ્રેલર લોન્‍ચ કર્યું હતું. આ ઇવેન્‍ટમાં રશ્‍મિકા મંદાનાએ હાજરી આપી હતી. બિગ બી વિડિયો કોલ દ્વારા હાજર રહ્યા હતા. આ ફિલ્‍મમાં પિતા અને દીકરીની સ્‍ટોરીની વાત કરવામાં આવી છે.

મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે... :અમિતાભ બચ્‍ચન હંમેશા

Visit Saurashtra Kranti Homepage here

 આ વિશે વાત કરતાં અમિતાભ બચ્‍ચને કહ્યું હતું કે, કોઈ પણ વ્‍યક્‍તિના જીવનમાં ફેમિલી ખૂબ જ મહત્વનો ભાગ છે. તમે જયારે પણ એકલા હો ત્‍યારે તમારી ફેમિલી તમારી મદદે આવે જ છે. લોકો એવું માને છે કે, પુરુષો ખૂબ જ મહેનત કરે છે અને ઘર ચલાવે છે, પરંતુ હકીકત એ હોય છે કે હંમેશાં મહિલા જ ફેમિલીની હેડ હોય છે.

આપણી સોસાયટીના મોટા ભાગના પુરુષો કામ કરે છે, ઘરે આવે છે અને આરામ કરે છે.

Read About Weather here

બીજી તરફ મહિલાઓ એક ઘર બનાવે છે અને એને ચલાવે છે. ઘરમાં  મહિલાઓ ફુલટાઇમ જોબ કરે છે અને તેઓ ઓફિસમાં પણ એક્‍સ્‍ટ્રા કામ કરે છે. તેઓ ફેમિલીની દેખભાળ રાખે છે. પુરુષો ફક્‍ત મહિલાઓના સપોર્ટિંગ કેરેક્‍ટર હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here