ભારતના વીર જવાનો ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમતા જોવા મળ્યા…!

ભારતના વીર જવાનો ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમતા જોવા મળ્યા…!
ભારતના વીર જવાનો ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમતા જોવા મળ્યા…!
ભારતીય સેના જમીન હોય, પાણી હોય કે આકાશ દરેક જગ્યાએ સમાન બહાદુરીથી વર્તે છે. આ તસ્વીર પૂર્વ લદ્દાખના ગલવાનની છે. જ્યાં ભારતીય સેનાના જવાનો ક્રિકેટ  રમતા જોવા મળ્યા હતા…!
ભારતના વીર જવાનો ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમતા જોવા મળ્યા…! ક્રિકેટ
ભારતના વીર જવાનો ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમતા જોવા મળ્યા…! ક્રિકેટ

Visit Saurashtra Kranti Homepage here

પટિયાલા બ્રિગેડના ત્રિશુલ વિભાગે ઊંચાઈવાળા વિસ્તારમાં ક્રિકેટ  ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું.ભારતીય સેનાના જવાનોએ માઈનસ ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ક્રિકેટ  રમી હતી. ભારતીય સેનાએ ટ્વીટ કરીને કહ્યું કે  અમે અશક્યને શક્ય બનાવીએ છીએ. તેમાં કોઈ શંકા નથી, ભારતીય સેનાના ઉત્સાહ અને જુસ્સાનો કોઈ મેળ નથી!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here