સરકારે સટ્ટાબાજી, જુગાર અને અનધિકૃત ધિરાણ સાથે સંકળાયેલી ચીન સહિત વિદેશી કંપનીઓની 232 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયના નિર્દેશો બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ પગલું ભર્યું છે. સટ્ટાબાજી, જુગાર અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલી 138 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ શનિવારે સાંજે કરાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત ગેરકાયદે રીતે લોન સેવામાં સામેલ 94 એપ્સને પણ બ્લોક કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ એપ્સ ચીન સહિત અન્ય દેશોની કંપનીઓ ચલાવી રહી હતી. આ એપ્સ આઇટી અધિનિયમની કલમ 69નું ઉલ્લંઘન કરતી હોવાનું ખુલ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here