બ્રેકિંગ ન્યૂઝ : હોસ્પિટલમાં આગ

બ્રેકિંગ ન્યૂઝ : હોસ્પિટલમાં આગ
બ્રેકિંગ ન્યૂઝ : હોસ્પિટલમાં આગ
ઝારખંડના ધનબાદમાં શુક્રવારે રાતે 1 વાગ્યે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આગ લાગી હતી. તેમાં 6 લોકો મૃત્યુ પામ્યા. ઘટના સમયે બધા લોકો સૂઈ રહ્યા હતા. ડોક્ટરનો મૃતદેહ બાથટબમાં મળ્યો. પોતાનો જીવ બચાવવા પાનીના ટબમાં બેઠા રહ્યા હતા. ત્યાં જ તેમની લાશ મળી હતી.
બ્રેકિંગ ન્યૂઝ : હોસ્પિટલમાં આગ આગ

Visit Saurashtra Kranti Homepage here

હોસ્પિટલનું નામ હાજરા ક્લિનિક એન્ડ હોસ્પિટલ છે અને ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેલિફોન એક્સચેન્જ રોડ પર છે. ડોક્ટર પરિવાર સહિત ક્લિનિકના પહેલા માળે રહેતા હતા. ઘટનામાં ડોક્ટર દંપતી, તેમની નોકરાણી, ડોક્ટરના ભત્રીજા સહિત 6 લોકોનાં મોત થયાં છે. તમામના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળ્યા છે.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શરૂઆતી તપાસ પછી પોલીસે કહ્યું છે કે આગ સ્ટોરરૂમમાંથી શરૂ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here