અફઘાનિસ્તાનમાં તાલિબાને વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે વિદેશ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તાજેતરમાં જ તાલિબાને વિદ્યાર્થીનીઓને કાબુલથી કઝાકિસ્તાન અને કતાર જેવા દેશોમાં હાયર એજ્યુકેશન માટે જવાનો ઈનકાર કરી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
અહેવાલ પ્રમાણે કાબુલથી છોકરા અને છોકરીઓમાંથી માત્ર છોકરાઓને જ કાબુલની બહાર જવાની અનુમતિ મળી છે.
ગયા વર્ષે જ્યારે અમેરિકાએ પોતાનો સપોર્ટ ખતમ કર્યો અને સૈનિકોને પરત બોલાવી લીધા ત્યારબાદ અફઘાનિસ્તાનમાં એક અસ્થાઈ સરકાર બની હતી જેને તાલિબાન લીડ કરી રહ્યું છે. તાલિબાને મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે જેમાં મહિલાઓનું ઘરથી બહાર કામ કરવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં તાલિબાને જેન્ડર પ્રમાણે શિક્ષણ પ્રણાલી શરૂ કરી છે.
Read About Weather here
જેમાં વિદ્યાર્થીનીઓને 6ઠ્ઠા ધોરણથી આગળના અભ્યાસની અનુમતિ આપવામાં નથી આવી. તાલિબાને સામાજિક સ્થળોએ તમામ મહિલાઓને તેમના ચહેરા ઢાંકવાની ફરજ પાડી છે અને મહિલાઓ કોઈપણ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિમાં ભાગનથી લઈ શકતી અને પુરુષો સાથે પાર્કમાં પણ નથી જઈ શકતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here